એડવાન્સ્ડ ઉત્પાદક

ગ્રાહકો માટે યુકે બજારમાં પ્રદાન

એડવાન્સ્ડ એક ગારમેન્ટ પ્રોસેસર અને ફેશન લોજીસ્ટીક પ્રોવાઈડર છે. અમે ગુણવત્તા નિયમન અને પ્રેસીંગ, તેમજ ઑર્ડરો પૂરા કરવા અને વિતરણ સહિત કાપણ ક્ષેત્રે, પ્રિ-રિટેલ સર્વિસિસની સંપૂર્ણ શ્રેણી પુરી પાડવામાં નિષ્ણાત છીએ.

એડવાન્સ્ડે વેરહાઉસિંગ અને વહીવટ સંબંધી સામાન્ય નિયત ખર્ચાઓ સિવાય યુકે બજારમાં વિદેશી ઉત્પાદનકર્તાઓ પુરવઠો પહોંચાડી શકે તે માટે તેની ઈન્ફર્મેશન ટેકનોલોજી અને પ્રબંધન સિસ્ટમોમાં રોકાણ કર્યું છે. ફ્કત જરૂર છે સેલ્સ એજેન્ટોની - બાકીનું અમે સંભાળી શકીએ છીએ!

અમારા તમામ ગ્રાહકો સમર્પિત એકાઉન્ટ હેન્ડલર સાથે લેવડદેવડ કરે છે જે વ્યક્તિગત સેવાની ખાતરી આપે છે.આ ઉપરાંત, એન્ડવાન્સ્ડની ઈન્ફર્મેશન ટેકનોલોજી સિસ્ટમ્સ નીચેની સુવિધાઓ પૂરી પાડે છેઃ

ગારમેન્ટ પ્રોસેસિંગ અને વિતરણ માટે પીક પિરીયડ કેપેસિટી

એડવાન્સ્ડ યુકેના સૌથી મોટા ગારમેન્ટ પ્રોસેસર્સમાંના એક છે અને ફેશન ઉદ્યોગમાં અમારો અનુભવ માંગના વધારાને પહોંચી વળવામાં ઉત્પાદનની ઝડપ વધારવાના અમારા અનુભવની પુષ્ટિ કરે છે. અમારી કંપનીનો કાર્યમંત્ર છે 'વાયદાનું પાલન' અને વર્ષના સૌથી વ્યસ્ત સમય દરમ્યાન પણ ગ્રાહકો માટે આ કથનનું પાલન થાય છે તેની અમે ખાતરી કરીએ છીએ.

એડવાન્સ્ડની સેવાઓની સંપૂર્ણ શ્રેણી જુઓ.
એડવાન્સ્ડ ફેશન ઉદ્યોગને લોજીસ્ટીકસ સોલ્યુશન્સ આપે છે.